ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ

ભારતીય વાયુ સેના પાકિસ્તાનમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ, તમામ શહેર જિલ્લાઓમાં સાવચેતીના પગલા ભરવા તાકીદ કરવામાં આવી રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા તાકીદનો ફેક્સ મેસેજ તમામ શહેરોના પોલીસ કમિશનરોને તેમજ સંબંધિત જિલ્લાના અધિકારીઓને પાઠવવામાં આવ્યો ગાંધીનગરમાં dgp ઓફિસ ખાતે યોજાનારી કોન્ફરન્સ રદ કરી તમામ અધિકારીઓને પોતાની ફરજ પર પહોંચવા આદેશ

Related News